FAQ

with 7 Comments

Frequently Asked Questions (FAQs)

 

DVD faq

પ્રશ્ન: મારી પાસે કોમ્પ્યુટર નથી,તો શુ મારા થી આ ટયુશન મેળવી શકાય ? જો હા હોય તો, કેવી રીતે ?

ઉત્તર: હા,તમે વડોદરા ટ્યુશન.કોમ ની વિડીયો ડી.વી.ડી. નો ઉપયોગ કરી ને તમારા ઘર મા જ ટીવી ઉપર ટયુશન મેળવી શકો છો.

 

પ્રશ્ન: વડોદરા ટ્યુશન.કોમ ની વિડીયો ડી.વી.ડી.(DVD) કયાથી મેળવી શકાય ?

ઉત્તર: તમે ઘરે બેંઠા ડી.વી.ડી. મંગાવવા માટે અમારો સંપર્ક કરી શકો છો.

To Buy VadodaraTuition.com DVD, Just follow our 4 easy steps to buy quality education DVD Or Call on. :97 22 33 6006

 

પ્રશ્ન: મારી નજીકના કોઇપણ બુક-સ્ટોર્સ માં વડોદરા ટ્યુશન.કોમ ની વિડીયો ડી.વી.ડી. નથી મળતી, તો હું શુ કરુ ?

ઉત્તર: તમે ઘરે બેંઠા ડી.વી.ડી. મંગાવવા માટે અમારો સંપર્ક કરી શકો છો.

To Buy SSC / HSC VadodaraTuition.com DVD,Just follow our 4 easy steps to buy quality education DVD

(1) First you have to order via email, which DVD you like. (Click here to get full list of available DVD )
(2) We send email with available DVD, Price and Bank detail.
(3) You have to transfer or deposit (DVD Prize + Postage Charge) money in our bank account and inform to us.
(4) we will send your DVD via courier and inform to you.
e-mail id : vadodaratuition@gmail.com
Contact No. :97 22 33 6006

 

પ્રશ્ન: વિડીયો ડી.વી.ડી. માં કેટલી મિનીટનો વિડીયો હોય છે?

ઉત્તર: દરેક વિડીયો ડી.વી.ડી. માં લગભગ ૧૨૦ મિનીટથી વધુ સમય નો વિડીયો હોય છે.

Best Quality Education  video for SSC and HSC (GSEB).

7 Responses

  1. Rajesh
    | Reply

    Gujarati medium Sem 3 sTD-12 PCM DVD set price total, Each subject DVD price, total Hours of each subject, M-9408722611/ 9428821846

  2. Rajesh
    | Reply

    Gujrati medium, Sem 3 STD 12, Price of PCM set DVD, Price of each subject DVD, Total hour of each subject, Validity

  3. Rajesh
    | Reply

    pl. give me price of DVD set for GUJARATI medium HSC sem 3 & HSC all sem & JEE main. M-9428821846

  4. vimal G patel
    | Reply

    10th ni chopadi badli gai te navi DVD male??

    • VadodaraTuition
      | Reply

      Maths ane science ni chopdi nathi badlai…aa banne subject ni DVD madse…ane grammer ma pan vadhare changes na hoi etle tamre gujarati grammar ni pan mangavi shako chho.

      Please visit below link for price list and available DVDs.
      http://www.vadodaratuition.com/buy-dvd/

Leave a Reply