Home

 

વડોદરા ટયુશન.કોમ પરિચય (Introduction of VadodaraTuition.com)

 

ઝડપથી બદલતા આ ઝડપી યુગમાં સમયની કિંમત વધતી જાય છે.ત્યારે શિક્ષણ ક્ષેત્રે સમય અને નાણાં ની બચત કરતું ટયુશન રજુ કરતા અમે આનંદ અનુભવી રહ્યા છીએ અને અમને આશા છે કે તમે પણ આમા જોડાઇને ચોક્કસ ગર્વ અનુભવશો.

 
  •  
    વડોદરા ટયુશન.કોમવડે તમે ગમે ત્યારે અને ગમે ત્યારે અને ગમે તેટલા સમય માટે અભ્યાસ કરી શકો છો.
  • તમારી પાસે કોમ્પ્યુટર ન હોય તો તમે DVD પ્લેયરની મદદથી પણ ટયુશન મેળવી શકો છો.
  • ગમે ત્યારે, ગમે તે વિષયનું અને ગમે તેટલા સમય માટે ટયુશનની સેવા ઉપલબ્ધ.

વડોદરાટ્યુશન.કોમ માં વિડીયો કલાસના પ્રિરેકોર્ડીગ વિડીયો હોય છે એમા નવું શુ છે?

વાંચેલા વિષય કરતા દ્રશ્ય-શ્રાવ્ય (જોયેલું-સાંભળેલું) વધુ ઝડપથી યાદ રહી જાય છે.આ વાત તો તમે જાણો જ છો.આ ઉપરાંત કોઇપણ વિષયનું વારંવારં પુનરાવર્તન કરવાથી પણ ઝડપથી તેમજ લાંબા સમય સુધી યાદ રહે છે.આજ બે સિધ્ધાંતો ઉપર વડોદરાટ્યુશન.કોમ કામ કરે છે. સરલ લાગતા પ્રિરેકોર્ડીગ વિડીયો જો વિદ્યાર્થી દ્વારા વારંવારં જોવામા આવે તો ઉપરોક્ત બન્ને સિધ્ધાંતો પ્રમાણે તેમને ઝડપથી યાદ રહી જાય છે.તેમજ ન સમજાતા કોયડા નો પણ ઉકેલ મળી જાય છે.

tutorials DVDવડોદરા ટયુશન.કોમ માં તમે વાર્ષિક ફી ભરીને અથવા છુટક વિડીયો ડી.વી.ડી. ખરીદી ને સૌથી સસ્તુ અને સારુ પર્સનલ ટયુશન મેળવી શકો છો. તો એડમિશન અથવા ઘરે બેંઠા ડી.વી.ડી. મંગાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો.

How to buy DVD ?

Vadodara Tuition is not only for Baroda but for all Gujarat students.we are very happy to announce cost effective and quality tuition (just like personal tuition) for standard 10th,11th &12th.You can buy our DVD for offline Tuition, so no worry about net-speed and other computer problem.you can play in your ordinary DVD Player and watch on TV…..

 


SSC Mathematics Free Full Videos